fbpx

Overview

Experience the Divine Journey of Chardham Yatra in Comfort and Luxury!

Embark on a spiritual odyssey like never before with our exclusive Chardham Yatra package! Discover the sacred sites of Yamunotri, Gangotri, Kedarnath, and Badrinath in the lap of luxury and convenience.

Included/Excluded

  • TRANSPORTATION
  • ACCOMMODATION
  • FOOD
  • COVERED PLACES - AS PER ROUTE SCHEDULE
  • CHARGES - trip Manager Fee, All Toll & Taxes, All Parking Charges
  • Food during Travel & Not above mentioned
  • Entry Fees of Any Monuments & Place
  • Local Sightseeing of Any Place
  • Any Type Of Personal Expanses
  • kedarnath temple night
  • Blanket For Bus Journey
  • Kedarnath & Yamunotri Helicopter tickets/horse ride/palki/mules
  • Any thing not listed above.

Tour Plan

DAY 00: DEPARTURE

અમદાવાદ થી બપોરે ૨ :૦૦ વાગે ની કળી ને જયપુર જવા રવાના – નાઈટ જર્ન

DAY 01: JAIPUR SIGTH SEENS

સવારે જયપુરમાં આગમન. ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરીને જયપુર સાઈડ સીન કરી ને
રાત્રી નું ભોજન લઈને હરિદ્વાર જવા રવાના – નાઈટ જર્ન

DAY 02: HARIDWAR - HAR KI PAURI

સવારે હરિદ્વાર માં આગમન. ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને આરામ બા દ બપોર નું
ભોજન લીધા બાદ સાંજે ગંગા આરતી તથા સાઈડસીન કરી ને રાત્રી રોકાણ હરિદ્વાર મા.

DAY 03 DEPARTURE TO CHARDHAM

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને હરિદ્વાર થી બટકોટ જવા રવાના – બટકોટ માં નાઈટ

DAY 04 YAMUNOTRIDHAM DARSHAN

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને યમુનોત્રી ધામ દર્શન કરી ને પરત બટકોટ માં નાઈટ

DAY 05 UTTARKASHI

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને બટકોટ થી ઉત્તરકાશી જવા રવા ના – ઉત્તરકાશી માં નાઈટ

DAY 06 GANGOTRIDHAM DARSHAN

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને ગંગોત્રી ધામ દર્શન કરી ને પરત ઉત્તરકાશી માં નાઈટ

DAY 07 SONPRAYAG TO KEDARNATH

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને ઉત્તરકાશી થી સીતાપુર જવા રવાના –
સીતા પુર થી રાત્રે સોનપ્રયાગ થી કેદારનાથ ધામ જવા રવા ના
( પગપાળા તથા પાલખી ઘોડા દ્વારા ) – નાઈટ ટ્રેકિંગ કેદારનાથ

DAY 08 KEDARNATH ‘’ THE HEAVEN OF EARTH’’

સ્વર્ગ કેદારનાથ ધામ દર્શન (હર હર મહા દેવ) – કેદારનાથ નાઈટ (સ્વ ખર્ચે)

DAY 09 SONPRAYAG TO BADRINATH DHAM

કેદારનાથ ધામ થી બપોરે સોનપ્રયાગ થી નીકળી ને બદ્રીના થ ધામ જવા રવા ના
– પીપલકોટી માં નાઈટ

DAY 10 BARINATHDHAM DARSHAN & MANA VILLAGE

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને બદ્રીનાથ ધામ દર્શન કરી ને બપો ર નું
ભોજન લઈને ભારત નું છેલ્લું ગામ માના વિલેજ સાઈડસીન કરી ને ઋષિકેશ જવા
રવાના – પીપલકોટી માં નાઈટ.

DAY 11 RISHIKESH SIGHT SEENS

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને ઋષિકેશ બપોર નું ભોજન તથા ઋષિકેશ સાઈડ
સીન કરી ને હરિદ્વા ર – હરિદ્વાર માં નાઈટ.

DAY 12 HARIDWAR SIGHT SEENS

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને હરિદ્વાર માં સાઈડ સીન – હરિદ્વાર માં નાઈટ

DAY 13 HARIDWAR TO PUSKAR

હરિદ્વા ર થી બપોર નું ભોજન લઈને પુસ્કર જવા રવાના – નાઈટ જર્ન

DAY 14 PUSKAR & SHREENATHJI DARDHAN & BACK

સવારે વહેલા ફ્રેશ અપ તથા બ્રેકફાસ્ટ કરી ને પુસ્કર સાઈડ સીન કરી ને બપોર નું
ભોજન લઈને સાંજે શ્રી નાથજી દર્શન કરી ને પરત અમદાવાદ.

Reviews

There are no reviews yet.

Be the first to review “CHARDHAM YATRA”

Your email address will not be published.

Price
Service

From
31,999.00 34,999.00
Booking Form
Enquiry Form
0
31,999.00
0.00
Available:
Total:
0
31,999.00
0.00